આજરોજ માણાવદર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકર્તાઓ એ પોતાના બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.
Day: December 18, 2020
માણાવદર તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી જયદીપ હુંબલ દ્વારા તેમના ગામની આખા બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.
આજરોજ માણાવદર તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી જયદીપ હુંબલ દ્વારા તેમના ગામની આખા બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ. તેમનો આભાર.
માણાવદર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પદાધિકારી ઓનો સન્માન સમારોહ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિ માં યોજાયેલ.
આજરોજ માણાવદર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પદાધિકારી ઓનો સન્માન સમારોહ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિ માં યોજાયેલ આ કાર્યક્રમ માં ઉપસ્થિત કાર્યકર્તાઓને પેજ કમિટી બનાવવા અપીલ કરેલ.
કૃષિ સુધાર કાયદા અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત કેશોદ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં જોડાઈ તે વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી.
કૃષિ સુધાર કાયદા અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત આજે કેશોદ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં જોડાઈને વિસ્તારના ખેડૂતોને આ નવા કાયદાની વિવિધ જોગવાઈઓ દ્વારા કેવી રીતે તેમના માટે આત્મનિર્ભરતા તેમજ પ્રગતિની ઉજ્જવળ તકો ઉભી થઇ છે તે વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી.
કેશોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન યોજાયું હતું.
આજ રોજ કેશોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પુર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહેલ, સાથે ત્રણેય જીલ્લાના ખેડૂત આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી રહી.


































