જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ . ધન્યવાદ ..
Day: December 7, 2020
જૂનાગઢ ઓફિસ ખાતે ભારતીય કિસાન સંઘ – જૂનાગઢ ના પ્રમુખ અને હોદેદારોશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે ભારતીય કિસાન સંઘ – જૂનાગઢ ના પ્રમુખ અને હોદેદારોશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ











