Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ.

જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ . ધન્યવાદ ..