આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે નિવૃત કર્મચારી મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
Month: December 2020
જૂનાગઢ ઓફિસ ખાતે સાંખડાવદર અને બાદલપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ .
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ તાલુકાઆ ખજૂરી હડમતીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ તાલુકાઆ ખજૂરી હડમતીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
કેશોદ શહેર ભાજપ ની બેઠક મળેલ જેમાં કાર્યકરોએ અનેક વોર્ડ ની પેઈજ કમિટીઓ પુર્ણ કરી આપેલ.
આજ રોજ કેશોદ શહેર ભાજપ ની બેઠક મળેલ જેમાં કાર્યકરોએ અનેક વોર્ડ ની પેઈજ કમિટીઓ પુર્ણ કરી આપેલ. સર્વે ને અભિનંદન.
મોટકોટડા ગામના આગેવાનો દ્વારા તેમના ગામ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી સુપ્રત કરેલ.
આજરોજ મોટકોટડા ગામના આગેવાનો દ્વારા તેમના ગામ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી સુપ્રત કરેલ. આ સર્વે કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન
જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ચેમ્બર ઓફ કોમર્સ – વડાલ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ચેમ્બર ઓફ કોમર્સ – વડાલ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ જિલ્લા ના વિવિધ ઉર્જા વિભાગ ના પ્રશ્નો માનનીય ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી રજુ કરેલ.
આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ જિલ્લા ના વિવિધ ઉર્જા વિભાગ ના પ્રશ્નો માનનીય ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી રજુ કરેલ .
ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ થી ભેસાણ સુધી નો રોડ ૧૦ મીટર પહોળો મંજુર કરવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી આભાર માનેલ.
આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ થી ભેસાણ સુધી નો રોડ ૧૦ મીટર પહોળો મંજુર કરવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી આભાર માનેલ.
ભેસાણ તાલુકાના ભાજપના ચૂંટણી ઇનચાર્જશ્રીઓની એક બેઠક શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ.
આજ રોજ ભેસાણ તાલુકાના ભાજપના ચૂંટણી ઇનચાર્જશ્રીઓની એક બેઠક શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ. બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓની પુર્વ તૈયારીઓની સમીક્ષા કરેલ.
માળિયા હાટીના ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ ચૂંટણી ઇન્ચાર્જશ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ.
આજ રોજ માળિયા હાટીના ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ ચૂંટણી ઇન્ચાર્જશ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા અને આગેવાનો ઉપસ્થિત રહેલ.















































