Posted in Junagadh

જૂનાગઢ શાકભાજી સબ યાર્ડ ની મુલાકાત

આજરોજ વહેલી સવારે જૂનાગઢ શાકભાજી સબ યાર્ડ ની મુલાકાત લઇ શાકભાજી લઈને આવતા ખેડૂત ભાઈઓ સાથે વાર્તાલાપ કરેલ .

Posted in Junagadh

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ચેરમેન તરીકે બિનહરીફ વરણી

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટી ના આગેવાનો નો ખુબ ખુબ આભાર .

Posted in Other City

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે

આજરોજ ધારી વિધાનસભા ચૂંટણીના મતદાન ની પૂર્વસંધ્યાએ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે ગામ ના આગેવાનો સાથે ગ્રૂપ મીટિંગ કરેલ.

Posted in Other City

ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર ના અંતિમદિવસો માં ધારી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત કરેલ.

આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર ના અંતિમદિવસો માં ધારી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત કરેલ.