Month: November 2020
ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા આયોજિત ” સ્નેહ મિલન ” કાર્યક્રમ માં
વિસાવદર ભાજપ સંગઠન અને સહકાર પરિવાર ના કાર્યકરો તેમજ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી
જૂનાગઢ ના આગેવાનો દ્વારા ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષ ની શુભકામના પાઠવવામાં આવેલ.
ચોટીલા મુકામે જિલ્લા ભાજપ મહામંત્રી અને યુવા મોરચા ના મારા સાથીદાર મિત્ર શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ના નિવાસસ્થાન પર તેમના ખબર અંતર પૂછ્યા અને નવા વર્ષ ની શુભકામના પાઠવી.
આજરોજ ચોટીલા મુકામે જિલ્લા ભાજપ મહામંત્રી અને યુવા મોરચા ના મારા સાથીદાર મિત્ર શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ના નિવાસસ્થાન પર તેમના ખબર અંતર પૂછ્યા અને નવા વર્ષ ની શુભકામના પાઠવી.


