Month: November 2020
ભાજપ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
જૂનાગઢ ખાતે મેંદરડા તાલુકાના સમઢીયાળા તાલુકા પંચાયત સદસ્ય શ્રી વી. એમ. વેકરીયા અને સમઢીયાળા સેવા સહકારી મંડળી ના પ્રમુખશ્રી જે.ડી. ગજેરા સાથે શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ ખાતે મેંદરડા તાલુકાના સમઢીયાળા તાલુકા પંચાયત સદસ્ય શ્રી વી. એમ. વેકરીયા અને સમઢીયાળા સેવા સહકારી મંડળી ના પ્રમુખશ્રી જે. ડી . ગજેરા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ અને કેશોદ શહેર ના ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ અને કેશોદ શહેર ના ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર આઇટી સેલ ના કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર આઇટી સેલ ના કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંથલી તાલુકા ભાજપ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ ત્રામ્બડીયા દ્વારા શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંથલી તાલુકા ભાજપ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ ત્રામ્બડીયા દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ.
જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામ ના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
આજરોજ જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામ ના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ . Date : 22-11-2020
જિલ્લાના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ની બેઠક
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ની બેઠક ને સંબોધિત કરી




























































































































































