Posted in Mendarada

જૂનાગઢ ખાતે મેંદરડા તાલુકાના સમઢીયાળા તાલુકા પંચાયત સદસ્ય શ્રી વી. એમ. વેકરીયા અને સમઢીયાળા સેવા સહકારી મંડળી ના પ્રમુખશ્રી જે.ડી. ગજેરા સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ ખાતે મેંદરડા તાલુકાના સમઢીયાળા તાલુકા પંચાયત સદસ્ય શ્રી વી. એમ. વેકરીયા અને સમઢીયાળા સેવા સહકારી મંડળી ના પ્રમુખશ્રી જે. ડી . ગજેરા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ અને કેશોદ શહેર ના ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ અને કેશોદ શહેર ના ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર આઇટી સેલ ના કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર આઇટી સેલ ના કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંથલી તાલુકા ભાજપ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ ત્રામ્બડીયા દ્વારા શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંથલી તાલુકા ભાજપ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ ત્રામ્બડીયા દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ.