Day: November 2, 2020
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ચેરમેન તરીકે બિનહરીફ વરણી
આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટી ના આગેવાનો નો ખુબ ખુબ આભાર .
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણીના મતદાન ની પૂર્વસંધ્યાએ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે ગામ ના આગેવાનો સાથે ગ્રૂપ મીટિંગ કરેલ.









