આજ રોજ જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
Month: October 2020
જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ.
આજ રોજ જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરી.
આજ રોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરી તેઓ સાથે વાર્તાલાપ કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
જૂનાગઢ તાલુકાના પતાપૂર ગામ ખાતે ગામના આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરી તેઓ સાથે વાર્તાલાપ કરેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૧૬ મી ઓક્ટોબરે યોજાનારી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૧૬ મી ઓક્ટોબરે યોજાનારી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.
કૃષી બિલ વિશે સત્ય હકીકત લોકો સુધી પહોંચે તે માટે “જન જાગરણ અભિયાન” અંતર્ગત બરડીયા શક્તિ કેન્દ્ર થી વિસાવદર તાલુકામાં “ખાટલા બેઠક” ની શરૂઆત કરેલ.
બીલખા ખાતે ખેડૂત ભાઈઓ સાથે બેઠક કરી કૃષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા.
આજ રોજ બીલખા ખાતે ખેડૂત ભાઈઓ સાથે બેઠક કરી કૃષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા. આતકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતી માં અંદાજે ૧૦૦ જેટલા યુવાનોને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરાવી ભાજપ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.


























































