આજ રોજ ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે ભાજપ ના ઉમેદવાર શ્રી જે. વી. કાકડીયા ની સાથે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા સાથે બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે બેઠક ને સંબોધિત કરેલ.
Month: October 2020
ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે ભાજપ ના ઉમેદવાર બગસરા તાલુકા ના નવી હળીયાદ ગામે બેઠક ને સંબોધિત કરેલ.
આજ રોજ ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે ભાજપ ના ઉમેદવાર શ્રી જે. વી. કાકડીયા ની સાથે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા સાથે બગસરા તાલુકા ના નવી હળીયાદ ગામે બેઠક ને સંબોધિત કરેલ.
ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે ભાજપ ના ઉમેદવાર સાથે બગસરા તાલુકા ના જૂની હળીયાદ ગામે બેઠક ને સંબોધિત કરેલ.
આજ રોજ ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે ભાજપ ના ઉમેદવાર શ્રી જે. વી. કાકડીયા ની સાથે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા સાથે બગસરા તાલુકા ના જૂની હળીયાદ ગામે બેઠક ને સંબોધિત કરેલ.
ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે ભાજપ ના ઉમેદવાર સાથે બગસરા તાલુકા ના નવાપીપરિયા ગામે બેઠક ને સંબોધિત કરેલ.
આજ રોજ ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે ભાજપ ના ઉમેદવાર શ્રી જે. વી. કાકડીયા ની સાથે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા સાથે બગસરા તાલુકા ના નવાપીપરિયા ગામે બેઠક ને સંબોધિત કરેલ.
ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે બગસરા તાલુકા ના ધારીપીપરિયા ગામે બેઠક ને સંબોધિત કરેલ.
આજ રોજ ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે બગસરા તાલુકા ના ધારીપીપરિયા ગામે બેઠક ને સંબોધિત કરેલ.
કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ”.
આજરોજ કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ” માં હાજરી આપી .
જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.
આજરોજ઼ જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ . કાર્યક્રમ ના સફળ આયોજન બદલ કાર્યકર્તાઓ અભિનંદન.
જૂનાગઢ તાલુકાના ચોકી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ.
આજ રોજ જૂનાગઢ તાલુકાના ચોકી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
જૂનાગઢ તાલુકાના ચોકલી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ.
જૂનાગઢ તાલુકાના તોરણિયા ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ.
આજ રોજ જૂનાગઢ તાલુકાના તોરણિયા ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.



























































