આવતીકાલે બગસરા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ જીની જાહેરસભા માં પધારવાનું નિમંત્રણ આપવા અને ચૂંટણી પ્રચાર અર્થે આજરોજ બગસરા ના રત્નકલાકારો ને તેમના હીરાના કારખાને જઈ મળેલ.