આજે ગામ નવા પિપળિયા ( જૂનાગઢ તાલુકો ) ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે ખટલા બેઠક કરેલ. તેઓના પ્રશ્નો સંભળેલ અને અને હાલ માજ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.