આજ રોજ જૂનાગઢ તાલુકાના ઈવનગર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.