Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના તોરણિયા ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના તોરણિયા ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના નાના અને મોટા અવતડીયા ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક”કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના નાના અને મોટા અવતડીયા ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના મેવાસા કમરી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના મેવાસા કમરી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.

Posted in Junagadh

પિપળિયા ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે ખટલા બેઠક કરેલ.

આજે ગામ નવા પિપળિયા ( જૂનાગઢ તાલુકો ) ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે ખટલા બેઠક કરેલ. તેઓના પ્રશ્નો સંભળેલ અને અને હાલ માજ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ઈવનગર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના ઈવનગર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.