કૃષી બિલ વિશે સત્ય હકીકત લોકો સુધી પહોંચે તેમાટે “જન જાગરણ અભિયાન” અંતર્ગત બરડીયા શક્તિ કેન્દ્ર થી વિસાવદર તાલુકામાં “ખાટલા બેઠક” ની શરૂઆત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતી માં કરેલ.
આ તકે આજુબાજુ ના ગામના સરપંચશ્રીઓ, ખેડૂત આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.







