Posted in Visavadar

કૃષી બિલ વિશે સત્ય હકીકત લોકો સુધી પહોંચે તે માટે “જન જાગરણ અભિયાન” અંતર્ગત બરડીયા શક્તિ કેન્દ્ર થી વિસાવદર તાલુકામાં “ખાટલા બેઠક” ની શરૂઆત કરેલ.

કૃષી બિલ વિશે સત્ય હકીકત લોકો સુધી પહોંચે તેમાટે “જન જાગરણ અભિયાન” અંતર્ગત બરડીયા શક્તિ કેન્દ્ર થી વિસાવદર તાલુકામાં “ખાટલા બેઠક” ની શરૂઆત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતી માં કરેલ.
આ તકે આજુબાજુ ના ગામના સરપંચશ્રીઓ, ખેડૂત આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

બીલખા ખાતે ખેડૂત ભાઈઓ સાથે બેઠક કરી કૃષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા.

આજ રોજ બીલખા ખાતે ખેડૂત ભાઈઓ સાથે બેઠક કરી કૃષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા. આતકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતી માં અંદાજે ૧૦૦ જેટલા યુવાનોને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરાવી ભાજપ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.