Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ માં આગામી “સેવા સપ્તાહ ” કાર્યક્રમ અનુસાર મારા મતદાન બુથ માં ૭૦ વૃક્ષો નું ગામ ના સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં વાવેતર કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ માં આગામી “સેવા સપ્તાહ ” કાર્યક્રમ અનુસાર મારા મતદાન બુથ માં ૭૦ વૃક્ષો નું ગામ ના સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં વાવેતર કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે નવા આંગણવાડી કેન્દ્ર, કમ્પાઉન્ડ વોલ તથા શારદાનગર વિસ્તારમાં પાણી ની પાઈપલાઈન, સી. સી. રોડ એમ મળીને કુલ ૨૨ લાખ રકમ ના કામો નું અનાવરણ કરેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે નવા આંગણવાડી કેન્દ્ર, કમ્પાઉન્ડ વોલ તથા શારદાનગર વિસ્તારમાં પાણી ની પાઈપલાઈન, સી. સી. રોડ એમ મળીને કુલ ૨૨ લાખ રકમ ના કામો નું અનાવરણ કરેલ.

Posted in Junagadh

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.

આજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ.

આજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના જાત નિરીક્ષણ માટે જિલ્લાના કિશાન મોરચા ના પ્રમુખશ્રી, વિસાવદર તાલુકા ભાજપ ના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓ તેમજ તાલુકા ભાજપના આગેવાનો સાથે ઉપસ્થીત રહેલ. થોડાજ દિવસો મા આ સર્વે ની કામગીરી ઝડપથી પુર્ણ કરી દેવામા આવશે.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ.