Posted in Junagadh

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ.

આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન કરવા આવેલા કર્યો ની ઈબૂક ના લોકાર્પણ અને દિવ્યાંગો ને સાધન સહાય કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.