આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ માં આગામી “સેવા સપ્તાહ ” કાર્યક્રમ અનુસાર મારા મતદાન બુથ માં ૭૦ વૃક્ષો નું ગામ ના સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં વાવેતર કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે નવા આંગણવાડી કેન્દ્ર, કમ્પાઉન્ડ વોલ તથા શારદાનગર વિસ્તારમાં પાણી ની પાઈપલાઈન, સી. સી. રોડ એમ મળીને કુલ ૨૨ લાખ રકમ ના કામો નું અનાવરણ કરેલ.