Posted in Maliya

માળીયાહાટીના ખાતે આગામી નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.

આજરોજ માળીયાહાટીના ખાતે આગામી ૧૯ ઓગસ્ટ ના રોજ નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર . પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઘ્વજવંદન કરવામા આવેલ.

આજરોજ ૧૫ ઓગસ્ટ , સ્વતંત્રતા દિવસ નિમિતે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઘ્વજવંદન કરવામા આવેલ.