Posted in Junagadh

ભવનાથ ખાતે ગિરનાર ના ડોલીવાળા લોકો ને રોજગારી હેતુસર ૧૦૪ દુકાનો અને અન્ય સુવિધાઓનું ભૂમિપૂજન કાર્યક્રમ મા હાજરી આપેલ.

આજરોજ ભવનાથ ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ના હસ્તે ગિરનાર ના ડોલીવાળા લોકો ને રોજગારી હેતુસર ૧૦૪ દુકાનો અને અન્ય સુવિધાઓનું મેયરશ્રી , ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કાર્યક્રમ મા હાજરી આપેલ.