કોરોનાનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા માન. સચિવશ્રી મનીષ ભરદ્વાજ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર શ્રી ની ઉપસ્થિતીમાં જિલ્લાના ડોક્ટર સાથે ખાનગી કોવિડ હોસ્પિટલ સેટઅપ કરવા તેમજ શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દ્વારા સરકારશ્રીની ગાઇડલાઈનનું પાલન કરવામાં આવે તે માટે સૂચનો મેળવવા ધાર્મિક તથા રાજકીય આગેવાનો સાથે બેઠક યોજયેલ હતી જેમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કરેલ.
