Posted in Talala

કેસર કેરી ને લગતી આનુષંગિક પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તે અનુસંધાને ગુજરાત સરકાર ના કૃષિમંત્રીશ્રી આર. સી ફળદુ સાહેબે મુલાકાત.

આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ કેસર કેરી ને લગતી આનુષંગિક પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તે અનુસંધાને ગુજરાત સરકાર ના કૃષિમંત્રીશ્રી આર. સી ફળદુ સાહેબે મુલાકાત લઇ જરૂરી આદેશ વહીવટીતંત્ર ને આપેલ.