Posted in Talala

તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગીર ની પ્રખ્યાત કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ.

આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગીર ની પ્રખ્યાત કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે કરવામાં આવેલ.