Posted in Talala, Video Story

કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં બેઠક યોજાઈ

આગામી કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં ડિરેક્ટરશ્રીઓ અને વેપારીમિત્રો ની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ. ૧૦ મી તારીખ થી તાલાલા માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ થશે.

Posted in Junagadh

શેરિયાજ ગામ ના ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન આપેલ છે.

વિશ્વવ્યાપી #Covid_19 સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે શેરિયાજ ગામ ના ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન આપેલ છે.

Posted in Talala

કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં ડિરેક્ટરશ્રીઓ અને વેપારીમિત્રો ની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ.

આગામી કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં ડિરેક્ટરશ્રીઓ અને વેપારીમિત્રો ની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ. ૧૦ મી તારીખ થી તાલાલા માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ થશે.