Posted in Video Story

કોવિડ-૧૯ : જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વાર અવિરત સેવાકીય કાર્યો

કોવિડ-૧૯ મહામારી ના લિધે ઉત્પન્ન થયેલ પરીસ્થીતી ને લીધે લોકોને પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે જૂનાગઢ જિલ્લા ભાજપ અને જિલ્લા ના દરેક મંડલ મા રહેતા હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વાર અવિરત સેવાકીય કાર્યો ચલાવવામા આવી રહેલ છે, તેની એક ઝલક.