આજે વિસાવદર ખાતે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા વિસાવદર તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે 3500 માસ્ક તથા વિસાવદર શહેર માટે 1500 માસ્ક બંને ભાજપની સંગઠન ટીમને આપેલ. આ તકે ઉપસ્થીત રહી વિસાવદર તાલુકા અને શહેરની પરિસ્થીતી વિશે આગેવાનો સાથે ચર્ચા કરેલ.