Posted in Junagadh “રાશન કીટ” નુ વિતરણ Posted on March 28, 2020April 23, 2020 by Sanjay Rathod પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જરુરિયાતમંદ લોકોને મદદ કરવા નુ આહ્વાન કરવામા આવ્યુ છે ત્યારે , આજ રોજ આર્થીક રીતે ખુબજ ગરીબ પરિવારોને તેમના રોજીંદા જીવન મા ભોજન ની કોઇ તકલીફ ના ઉભી થાય તે માટે આવા લોકો ને “રાશન કીટ” નુ વિતરણ કરેલ. Share this: Share on WhatsApp (Opens in new window) WhatsApp Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Share on LinkedIn (Opens in new window) LinkedIn