Posted in Junagadh

જૂનાગઢમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ નું વિતરણ.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ની આજુ બાજુમાં વસતા ગરિબ પરિવારના લોકો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ નું વિતરણ કરી સૌ ઉપર આવી પડેલી આ મહામારી ના સમય માં મદદરૂપ થવાનો નાનોએવો અવસર મળ્યો.