Posted in Junagadh

જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન

આજ રોજ તા.૧૫/૦૩/૨૦૨૦ ને રવિવાર ના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન થયેલ જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી તેમજ જૂનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સૌરાષ્ટ્ર ઝોન આઇ.ટી.સેલ ના સૈયોજક શ્રી અપૂર્વભાઈ મેહતા, સિનિયર આગેવાનો, જીલ્લા હોદ્દેદારો, મંડલ પ્રમુખ મહામંત્રી, જીલ્લા મોરચા પ્રમુખ મહામંત્રી, સહકારી આગેવાનો, જીલ્લા પંચાયત ની ચૂંટણી લડેલા ઉમેદવારો, નગર પાલિકા, તાલુકા પંચાયત ના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ જીલ્લા આઈ. ટી.સેલ ની ટીમ મળી બહોળી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા….