Posted in Visavadar

૭મી માર્ચ ” જન ઔષધિ દિવસ” પર યોજના ની માહીતી આપી.

આજ રોજ વિસાવદર ખાતે “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના” ના ભાગરુપે ઉજવવામા આવી રહેલ ૭મી માર્ચ ” જન ઔષધિ દિવસ” પર યોજના ની માહીતી આપી. અને લાભાર્થી ઓ સાથે સંવાદ કરેલ. #JanAushadhiDiwas
#JanAushadhiDiwas2020