Posted in Junagadh

પૂર્વ મંડલ પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ નું સફળ કામગીરી બદલ સન્માન

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમો ના પૂર્વ આયોજન ના ભાગરૂપે જિલ્લા બેઠક યોજાયેલ જેમાં પૂર્વ મંડલ પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ નું સફળ કામગીરી બદલ સન્માન કરવામાં આવેલ