આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “સહી પોષણ – દેશ રોશન” આહવાનને ચરિતાર્થ કરવા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજીના માર્ગદર્શન હેઠળ રાજ્યનાં બાળકો, કિશોરીઓ અને માતાઓનાં પોષણ સ્તરમાં વધારો કરવાના હેતુથી જૂનાગઢ ના વડાલ ખાતે #GujaratPoshanAbhiyaan ૨૦૨૦-૨૨નો શુભારંભ કરાવ્યો હતો