રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખીને બનાવેલ CAA કાયદાના સમર્થનમાં ભાજપાના રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન અંતર્ગત વિજાપુર ગામથી “ઘર ઘર સંપર્ક અભિયાન”નો શુભારંભ કરાવ્યો. નાગરિકોના ઘરે-ઘરે સંપર્ક કરી નાગરિકતા સંશોધન કાયદા (#CAA)ની માહિતી આપી.
#IndiaSupportsCAA
#CAAJanJagran