આજરોજ ભેસાણ મુકામે કિસાન વિકાસ શરાફી મંડળી ના ઓફિસ ઉદ્ધાટન કાર્યક્રમ માં હાજરી આપી.
આજ રોજ ભેસાણ મુકામે માં ભારતી ના ચરણો માં વંદન તથા પૂજન અને “તિરંગા યાત્રા” માં જૂનાગઢ જીલ્લા યુવા ભાજપ અને જિલ્લા ભાજપના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે તિરંગા પદયાત્રા માં ઉપસ્થીત રહેલ.




ચોરવાડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જીની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સાધન સહાય અને ચેક અપર્ણ સમારોહ યોજાયો હતો.





આજ રોજ CAA કાયદાના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જન સમર્થન સાથે રેલી નું આયોજન કેશોદ મુકામે થયેલ. જેમાં જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ ની ભવ્ય સફળતા બદલ સર્વેને ખુબ ખુબ અભિનંદન.
#IndiaSupportsCAA
#CAAJanJagran
દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિકઉત્સહવ કાર્યક્રમ માં હાજરી આપેલ .

