Posted in Junagadh

તપોવન કોલેજ માં આયોજિત સિગ્નેચર કેમ્પઇનિંગ કાર્યક્રમમાં હાજરી

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુસંગઠિત ભારતના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરતા અમલી થયેલ નાગરિકતા સંશોધન કાયદા અંગે વિદ્યાર્થીઓને અવગત કરાવવા #CAAJanJagran અંતર્ગત તપોવન કોલેજ માં આયોજિત સિગ્નેચર કેમ્પઇનિંગ કાર્યક્રમમાં હાજરી આપેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.