ભેસાણ શહેર ખાતે આર્ટસ કોલેજ બિલ્ડીંગ તેમજ તાલુકા પંચાયત બિલ્ડીંગનુ લોકાર્પણ તેમજ જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આધુનિક ભવનનુ ખાત મુહુર્ત તેમજ તેમજ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં અનેકવિધ વિકાસ કામોનુ લોકાર્પણ તેમજ ખાત મુહુર્ત આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યુ.