Posted in Photo Story, Talala

શ્રી જયેશભાઈ રાદડીયા ના રાકતતુલા અને તાલુકા લેઉવા પટેલ સમાજ ના સ્નેહમિલન કાર્યક્રમ માં

આજ રોજ તાલાલા તાલુકા લેઉવા પટેલ યુવા ગ્રુપ દ્વારા આયોજીત શ્રી જયેશભાઈ રાદડીયા ના રાકતતુલા અને તાલુકા લેઉવા પટેલ સમાજ ના સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ સર્વે આયોજક યુવાનો ને અભિનંદન.