અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ #SardarVallabhbhaiPatel ની જન્મજયંતી અન્યવે ગોંડલ ખાતે “યુદ્ધ એજ કલ્યાણ “ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ માં ભાગ લીધો. ચાલો, આપણે સૌ સરદાર પટેલના મહામુલા આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરીએ તેમજ રાષ્ટ્રીય ઐકય, અખંડિતતા અને અસ્મિતાનું જતન કરવા સંકલ્પબદ્ધ બનીયે.