આજરોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુમ્ભ કાર્યક્રમ માં હાજરી આપેલ .



આજરોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુમ્ભ કાર્યક્રમ માં હાજરી આપેલ .



ભેસાણ શહેર ખાતે આર્ટસ કોલેજ બિલ્ડીંગ તેમજ તાલુકા પંચાયત બિલ્ડીંગનુ લોકાર્પણ તેમજ જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આધુનિક ભવનનુ ખાત મુહુર્ત તેમજ તેમજ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં અનેકવિધ વિકાસ કામોનુ લોકાર્પણ તેમજ ખાત મુહુર્ત આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યુ.




आज बाल दिवस के दिन मैं आप सभी से यह आग्रह करना चाहूँगा कि अपने बच्चों के बचपन को सुरक्षित रखने के लिए दिनचर्या मेंसे एक घंटा उन खेलों को दिया जाए जो उन्हें सेहतमंद और हमारी संस्कृति व प्रकृति के करीब रख पाएं.
बाल दिवस की आप सभी को हार्दिक शुभकामनाएं!

આજરોજ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે સરદાર પટેલ લેઉવા પટેલ સમાજ નું લોકાર્પણ ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા અને પ.પૂ . વિજયબાપુ ના વરદ્દ હસ્તે ગ્રામજનો ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ.




સોરઠ ના સાવજ, ખેડુત નેતા, અમારા માર્ગદર્શક અને પ્રેરણા રુપ, પુર્વ મિનિસ્ટર અને સાંસદ એવા શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા ના જન્મજયંતી નીમીત્તે શત શત નમન અને પ્રણામ.
