આજરોજ પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ અને જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની વિશેષ ઉપસ્થિત માં ભેસાણ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંગઠન ની બેઠક માં ઉપસ્થિત રહી બેઠક ને સંબોધિત કરેલ.
Day: September 8, 2019
ભેસાણ તાલુકાના રાણપુર ગામે જય અંબે હોસ્પિટલ દ્વારા આયોજિત “ સર્વ રોગ નિદાન કેમ્પ
ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી
આજરોજ જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી અને ધ્વજારોહણ કાર્યક્રમ અંતર્ગત પ્રસ્થાન કાર્યક્રમ માં હાજરી આપેલ.



