Posted in Visavadar

ખામ્ભા ગીર ગામ ના આગેવાનો સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત

આજરોજ વિસાવદર તાલુકાના ખામ્ભા ગીર ગામ ના આગેવાનો સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત કરેલ.

Posted in Visavadar

નાના કોટડા ગામ ના આગેવાનો સાથે ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત

આજરોજ વિસાવદર તાલુકાના નાના કોટડા ગામ ના આગેવાનો સાથે ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત કરી તેમની સ્કાય યોજના અંગે ની રજૂઆત સાંભળી.

Posted in Visavadar

જૂનાગઢ ના મેયર શ્રી ધીરૂભાઇ ગોહેલ ના “સન્માન સમારોહ” માં

આજ રોજ વિસાવદર શહેર તેમજ તાલુકા દ્વારા આયોજીત જૂનાગઢ ના મેયર શ્રી ધીરૂભાઇ ગોહેલ ના “સન્માન સમારોહ” માં ઉપસ્થિત રહેલ.

Posted in Keshod, Uncategorized

શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાયજી ના જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે

આજરોજ કેશોદ તાલુકા અને શહેર ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાયજી ના જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી કિરીતસિંહ રાણા સહિત મોટી સંખ્યાં માં ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ રહ્યા હતા.

Posted in Vanthali

વંથલી : ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાય જી ની જન્મ જયંતિ ની ઉજવણી માં.

આજે વંથલી તાલુકા અને શહેર ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાય જી ની જન્મ જયંતિ ની ઉજવણી કરાયેલ જેમાં પૂર્વ મંત્રી શ્રી કિરીતસિંહ રાણા સહિત મોટી સંખ્યાં માં ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ રહ્યા હતા.

 

Posted in Photo Story

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જીને જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ

દેશ તથા વિદેશ મા લોકપ્રીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જી @narendramodi ને તેમના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ 🎉😇🙏 #HappyBdayPMModi #HappyBirthDayPM

 

70798615_2965112366851275_4616468485986320384_o

Posted in Photo Story

શ્રી જીતુભાઇ વાઘાણી ને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ ના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

69553734_2954097467952765_9119877580017631232_o
Posted in Photo Story

“ॐ गं गणपतये नम:”

“ॐ गं गणपतये नम:”

विघ्नहर्ता श्री गणपति बप्पा सबका मंगल करें ऐसी कामना करता हूँ।

गणपति बप्पा मोरया!

70611693_2954710191224826_913307581265477632_n

Posted in Bhesan

ભેસાણ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંગઠન ની બેઠક માં

આજરોજ પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ અને જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની વિશેષ ઉપસ્થિત માં ભેસાણ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંગઠન ની બેઠક માં ઉપસ્થિત રહી બેઠક ને સંબોધિત કરેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના રાણપુર ગામે જય અંબે હોસ્પિટલ દ્વારા આયોજિત “ સર્વ રોગ નિદાન કેમ્પ

ભેસાણ તાલુકાના રાણપુર ગામે જય અંબે હોસ્પિટલ દ્વારા આયોજિત “ સર્વ રોગ નિદાન કેમ્પ “ ના કાર્યક્રમ માં હાજરી આપેલ.