આજ રોજ જૂનાગઢ જિલ્લા ની વિસાવદર વિધાનસભા સીટ માં આવતા ચણાકા ગામે થી “વિજય સંકલ્પ બાઈક રેલી” નો શુભારંભ કરાવેલ અને વિસાવદર શહેર માં સરદાર સાહેબ ની પ્રતિમા ને હારતોરા કરી, જુના બસસ્ટેન્ડ ચોક માં ડો. આંબેડકર સાહેબ ની પ્રતિમા ને હારતોરા કરી પૂર્ણ કરાવેલ. આ \nબાઇક રેલી માં હોદેદારો, કાર્યકરો બહોળી સંખ્યા માં જોડાયેલ. #BJPVijaySankalpBikeRally

\n


