



#MeraParivarBajpaParivar અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ભાજપા કાર્યકરો સહ ઘરે-ઘરે વિસ્તારક તરીકે કામગીરી કરીને પાર્ટીના સ્ટીકર લગાવ્યા તેમજ પાર્ટીની વિચારધારા, કેન્દ્ર અને રાજય સરકારની પ્રજા કલ્યાણલક્ષી કામગીરી અને સુશાસનની સિદ્ધિઓ જન જન સુધી પહોચાડીને જનતાનું અભિવાદન કર્યું.






ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત “શક્તિકેન્દ્ર સંમેલન” મા જૂનાગઢ જિલ્લા ભાજપના આગેવાનો સાથે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી જૂનાગઢ લોકસભા સીટ માં ભાજપને ભવ્ય વિજય અપવા નો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરેલ.







