આજ રોજ મેંદરડા મુકામે જૂનાગઢ જિલ્લા યુવા ભાજપ દ્વારા આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ તથા મા વાત્સલ્ય કાર્ડ તથા અયુષ્યમાન ભારત કાર્ડ ના કેમ્પ ની મુલાકાત લઈ લાભાર્થી ઓ સાથે વાતચીત કરેલ. આ વિશાળ કેમ્પ નું સફળતા પૂર્વક આયોજિત કરવા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ને મદદરુપ થવા બદલ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચિરાગ રાજાણી તથા તેની સમગ્ર ટીમ અને મેંદરડા ભાજપના આગેવાનો અને કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન.




