જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લાની સંગઠન બેઠક યોજાઈ.






જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લાની સંગઠન બેઠક યોજાઈ.






આજરોજ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકાના નાનકોટડા ગામ માં તળાવ ઊંડા કરવાની કામગીરી નો પ્રારંભ થયેલ.




આજરોજ વંથલી તાલુકાના નરેડી ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી સાથે ઓનલાઈન વાર્તાલાપ કાર્યક્રમ માં હાજરી આપેલ.




તા.૧૧ મે, ૧૯૯૮ ના રોજ માન.શ્રી અટલબિહારી વાજપાઇજીના નેત્રુત્વમાં ભાજપ સરકાર દ્વારા પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરવામાં આવેલ હતું ભારતે કરેલ આ અણું પરીક્ષણ વિશ્વ માં થયેલ એકમાત્ર એવું પરીક્ષણ જે તેના પેહલાજ પ્રયોગ માં ૧૦૦% સફળ સાબિત થયું આ પરમાણુ પરીક્ષણની યાદગાર ઘટનાને ૨૦ વર્ષ પૂર્ણ થવા આવે છે તે નિમિત્તે આજ રોજ સમગ્ર ગુજરાત માં “અટલ ઇરાદે” કાર્યક્રમ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે મળેલ જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા ખાસ ઉપસ્થિત રહેલ.




આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ નું સ્વાગત કરેલ.




સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″
નવા પિપળિયા ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરી નો પ્રારંભ
તાલુકોઃ જુનાગઢ , જીલ્લો : જુનાગઢ.
#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh






સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″
“આંબાજળ ડેમ ” માંથી કાંપ કાઢવાની કામગીરી નો પ્રારંભ
– સત્તાધાર, તાલુકોઃ વિસાવદર , જીલ્લો : જુનાગઢ.
#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh #Visavadar #sattadhar









સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″
“આંબાજળ ડેમ ” માંથી કાંપ કાઢવાની કામગીરી નો પ્રારંભ કરાવતા પહેલા પ્રસિધ્ધ યાત્રા ધામ સત્તાધાર માં પુજ્ય શ્રી વિજયબાપુ ના આશિર્વાદ લેવાનાનો અવસર પ્રાપ્ત થયો. આતકે શ્રી વિજયબાપુ એ સમગ્ર જળ અભિયાનની કામગ્રીરી ને બિરદાવી આ ભગીરથ કાર્ય મા સમંપુર્ણ સહકાર ની ખાતરી આપેલ.





Press coverage

અમિતભાઈ શાહ દ્વારા જન્મદિવસ ની શુભેચ્છા
