જૂનાગઢ જિલ્લા માટે આજે બે વાત ખુબ ગૌરવ ની છે કે, આજે જાહેર થયેલ ધોરણ 10 ના પરીણામમાં સમગ્ર ગુજરાતમાં 78.33% સાથે સુરત બાદ બિજા ક્રમે સૌથી વધુ વિધ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. અને સમગ્ર ગુજરાતમાં ખોરાસા ( જી. જૂનાગઢ) સૌથી વધુ પરીણામ ( 96.93%) ધરાવતુ કેન્દ્ર બની પ્રથમ નમ્બરે આવેલ છે. ઉતિર્ણ થયેલ તમામ વિધ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન. અને આ ભવ્ય સિધ્ધી મેળવવા બધલ સમગ્ર શિક્ષક મિત્રો ને પણ ખુબ ખુબ અભિનંદન..
