જૂનાગઢના વાડલા ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2018 અંતર્ગત, ગુજરાતના લોકોની સતત ચિંતા કરનારી સરકાર ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના સ્વાગત માટે જૂનાગઢ જિલ્લા ભાજપા ની યુવા મોરચાની ભવ્ય રેલી દ્વારા મુખ્યમંત્રી શ્રી નુ સ્વાગત કરેલ. મહીલા ઓ દ્વારા વિશાળ સંખ્યા મા રસ્તા મા ફુલ્હાર થી સ્વાગત કરેલ. સમગ્ર કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સમગ્ર જુનાગઢ જિલ્લા ભાજપ ની ટીમ, તમામ મોરચા-સેલ અને મંડલ ના પ્રમુખ મહામંત્રીઓ , આગેવાનો, હોદ્દેદારો, અને તમામ કાર્યકર્તા ઓનો જુનાગઢ જિલ્લા ભાજપ પરીવાર વતી ખુબ ખુબ આભાર.












