તા.૧૧ મે, ૧૯૯૮ ના રોજ માન.શ્રી અટલબિહારી વાજપાઇજીના નેત્રુત્વમાં ભાજપ સરકાર દ્વારા પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરવામાં આવેલ હતું ભારતે કરેલ આ અણું પરીક્ષણ વિશ્વ માં થયેલ એકમાત્ર એવું પરીક્ષણ જે તેના પેહલાજ પ્રયોગ માં ૧૦૦% સફળ સાબિત થયું આ પરમાણુ પરીક્ષણની યાદગાર ઘટનાને ૨૦ વર્ષ પૂર્ણ થવા આવે છે તે નિમિત્તે આજ રોજ સમગ્ર ગુજરાત માં “અટલ ઇરાદે” કાર્યક્રમ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે મળેલ જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા ખાસ ઉપસ્થિત રહેલ.



